શ્રી એલ. પી. કાકડીયા વિદ્યાભવનમાં વાલીઓની બહોળી ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય ‘વાલી સંમેલન’ યોજાયું
તા. ૨૦/૦૬/૨૦૨૬, શનિવાર શ્રી એલ. પી. કાકડીયા વિદ્યાભવન ખાતે તાજેતરમાં એક ભવ્ય વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જ શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓનું કુમકુમ તિલક કરીને ભારતીય પરંપરા મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેરણાદાયી પ્રારંભ અને શાબ્દિક સ્વાગત કાર્યક્રમની શરૂઆત […]
Read Full Story